વિધાતા ની છઠ્ઠી
ભુતકાળમાં વિધાતા છઠ્ઠી ના દિવશે બાળકનું ભાગ્ય લખતી. અને આજે...? હા આજે શુક્રાણું સ્રી બીજને મળે તે પહેલાં એનું ભવિષ્ય નક્કી કરે છે મા બાપ... જ્યારે બાળક લીક્વીડ ફોર્મમાં પણ ન હોય ત્યારથી તેને ટેલેન્ટેડ બનાવવાની હોડ લાગી છે. ચાર પાંચ વર્સના બાળકોને જ્યારે ટીવીના કોઇ રીયાલીટી શોમાં નાચતાં, ગાતાં, મિમીક્રી કરતાં જોઇએ ત્યારે વિચાર આવે.... કે આ બાળકના માબાપ ને છોકરું જોઇએછે કે એક મલ્ટી ટેલેન્ટેડ મશીન. છ વર્સની છોકરી ટીવી કે ફીલ્મ જોઇને ગીત ગાય છે. લેલા મે લેલા એસી હું લેલા... સાંથે નાચે પણ છે, હકીકત માં આ ટેલેન્ટ કરતાં નકલ વધું છે, મા બાપ છાતી ફુલાવી આ નકલીયાવ્રુતીને ક્રીયેટી વીટીમાં ખપાવે છે..... મા બાપનું કામ તો શીક્ષણ અને સંસ્કાર આપવાનું છે, પછી કુદરતી ટેલેન્ટ તો આપોઆપ બહાર આવશે, કિશોર કુમાર કે રફીના મા બાપે એ બોલતા થયાં ત્યારથી ગાતાં ન હોતું શીખવ્યું. રાજકપુર ના રણધીર અને રાજીવ બંન્ને છોકરાં કલાકાર તરીકે નિસ્ફળ રહ્યા. કેમ....? એતો ઘર અને કુટુંબમાંજ પ્ટેટફોર્મ લૈને જનમ્યા હતા. એવુંજ રાજેન્દ્ર કુમાર ના કુમાર ગૌવરવ નું થયું.... કેમ કે એમના પોતાનામાં એ સફળતા માટેની...
Comments
Post a Comment